આજ ના સ્પર્ધાત્મક યુગ માં બાળક પાસે બધીજ આવડત જરૂરી છે. માત્ર પુસ્તક નું જ્ઞાન માત્ર થી કશું જ થવાનું નથી. બાળકો માં પણ શિક્ષણ ની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જરૂરી છે. તેથી બાળક માં પડેલી સુસુપ્ત શકિત નો વિકાસ થાય અને તેમના માં રહેલી કળા બહાર આવે છે.
દેવ વિધામંદિર દ્વારા આજે ગુજરાત નું નામ રોશન કરનાર દીકરી "" "સુનિતા વિલિયમ્સ" "" ના જન્મદિવસની ઉજવણી ના ભાગ રૂપે બહેનો ની કળાશક્તિ બહાર આવે તેના ભાગ રૂપે આજે "" "" "" મહેંદી સ્પર્ધા "" "નું આયોજન કરવા મા આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.. અને ખૂબ સરસ મહેદી મુકી હતી.. આ કાયૅકમ નું સંચાલન રિધ્ધિબેન પટેલ, બબીબેન ચૌધરી અને બિનાબેન ત્રિવેદીએ ક્યુૅં હતું.
સાથે સાથે વિધાર્થીઓ માટે પણ" "" ચિત્ર સ્પર્ધા "" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 01થી09 ના વિધાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.. જેમાં સુંદર ચિત્રો ના 01 થી 03 નંબર આપવા માં આવ્યા હતા. આ કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના ઉત્સાહિત શિક્ષક શ્રી દિનેશભાઇ પ્રજાપતિ અને ગિરિશભાઈ ચૌધરી એ કયુૅ હતું... જય હિન્દ