-->

ગુજરાત ક્વિઝ સ્પર્ધા વિજેતા

RAMESH CHAUDHARI
આજ નો યુગ સ્પર્ધાત્મક યુગ છે. બાળક ને ભણવા ની સાથે સાથે આજના જમાનાની સાથે કદમ મિલાવીને ચાલવું પડશે. માત્ર પુસ્તકીયા જ્ઞાન થી ચાલશે નહીં. પણ જનરલ નોલેજ ની સાથે સાથે રોજની દૈનિક ધટના નો પણ એટલો જ ખ્યાલ હોવો જોઈએ.
બાળકો જનરલ નોલેજ થી વાકેફ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા "" ગુજરાત ક્વિઝ સ્પર્ધા "" નું આયોજન કરવામાં આવે છે.. જે અંતર્ગત તાલુકા કક્ષાની ગુજરાત ક્વિઝ સ્પર્ધા M. S. Vidhyamandir Tharad ખાતે યોજાઈ હતી. જેમા 5 બાળકો એ ભાગ લીધો હતો. જેમા ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં   ચૌધરી અશોકભાઈ ધરમશીભાઈ એ આખા તાલુકા મા 04 નંબર મેળવી શાળા પરીવાર નું ગૌરવ વધાર્યું છે.. હવે ઝોન કક્ષા ની કિવઝ સ્પર્ધા માં ભાગ લેવા જશે. શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.. શુભકામનાઓ.. કિવઝ સ્પર્ધા નું સતત માગૅદશૅન આપનાર રમેશભાઈ ચૌધરી સાહેબ નો ખૂબ ખૂબ આભાર.