-->

"" "તિથિ ભોજન" "" દેવ વિદ્યા મંદિર - 2017

                    દેવ વિદ્યા મંદિર થરાદ માં થરાદ કંસારા પરિવાર ના સ્વ. બાબુલાલ કંસારા ના સ્વર્ગવાસ નિમિતે           " તિથી ભોજન" "નું આયોજન કરવા મા આવ્યું હતું. જેમાં બાળકો ને મીઠાઈ પુરી શાક આપવા મા આવ્યું હતું.. તેમના પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા.
                                                                                                     શાળા પરિવાર દ્વારા શાન્તિ પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.. તિથી ભોજન આપવા બદલ શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ એ તેમના પરિવાર નો આભાર માન્યો હતો.