-->

એક દિવસીય પયૅટન - 2017 દેવ વિધામંદિર થરાદ

                       શૈક્ષણિક પ્રવૃત્તિ ની સાથે સાથે બાળકો માં ઈતર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહે તે માટે તેમજ બાળક બહાર ની દુનિયા થી વાકેફ થાય તેમજ જાહેર સંસ્થા થી વાકેફ થાય તે હેતુથી દેવ વિધામંદિર થરાદ દ્વારા આજ રોજ શાળા ના બાળકો સાથે એકદિવસીય પિકનીક નું આયોજન કરવામાં આવ્યું હતું.                                                                                                                      જેમાં બાળકો ને શાળાના શિક્ષકો ના માગૅદશૅન થકી સુંધલ આશ્રમ....... બનાસ ડેરી...... બળીયા હનુમાન..... પોલીસ સ્ટેશન..... વરખડી ધામ... જેવા થરાદ ના જોવાલાયક સ્થળો ની મુલાકાત લીધી હતી... બાળકો આવા નાનકડા પ્રવાસ થકી ખુબ જ આનંદ માં આવી ગયા હતા..                                                                                                           શાળા ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ દ્વારા બાળકો ને નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી... આ પ્રવાસ મા શાળા ના આચાર્ય શ્રી ભરતભાઇ તેમજ સ્ટાફ મિત્રો લખીરામ ભાઈ... રિદ્ધિબેન... મનિષાબેન.. કરિશ્માબેન તરફ થી બાળકો ને માગૅદશૅન આપ્યું હતું.