-->

પ્રવાસ ના પ્રતિભાવો.. બાળકો ના મુખેથી...

                             તારીખ 22\11\2017 ના રોજ યોજાયેલ એક દિવસ ના પયૅટન માં નાના બાળકો અે ભાગ લીધો હતો. સાથોસાથ બગીચા માં બેસી નાસ્તા ની સાથોસાથ અનેક રમતો પણ રમી હતી.. બધા જ બાળકો ખુબ જ આનંદિત થઈ ગયા હતા.                                                                                 આજે પ્રાથૅના સભા માં નાના બાળકો અે પોતાની ભાષા માં પ્રવાસ ની સંપુણૅ માહિતી આપી હતી.. નાના બાળકોની માહિતી થકી પ્રાથૅના સભા તાળીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું..