આજ રોજ વિશ્વ એઈડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.. જેમાં અમારી શાળા ના બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સાથોસાથ બાળકો દ્વારા વક્તવ્ય પણ યોજાયું હતું... શાળા ના ઉપાચાયૅ જયેશભાઈ પંડયા એ બાળકો ને સમજ આપી હતી. તેમજ તમામ નો હ્દય પૂર્વક આભાર માન્યો હતો..