શૈક્ષણિક વર્ષ ૨૦૧૮/૧૯માં ધોરણ -૯ નવોદય પ્રવેશ પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને જણાવવાનું કે તમામ પુરાવા સાથે ઓનલાઈન ફોર્મ ભરી દેવું.
- બાળકના આધારકાર્ડની ઝેરોક્ષ કોપી
- જન્મનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો એક ફોટો
- છેલ્લે અભ્યાસ કરેલ શાળાની વિગત
- જાતીનો દાખલો (SC/OBC/ST/GEN)
- કોરા કાગળ પર વિદ્યાર્થીની સહીનો નમૂનો
- માતા/પિતાનું પુરુ નામ
- વિદ્યાર્થીનું પૂરેપૂરું સરનામું
- જો બાળક વિકલાંગ હોય તો તેનો દાખલો / કેટલા ટકા
ફોર્મ ભરવાની શરૂઆત 01/03/2018 અંતિમ તારીખ 05/04/2018
પરીક્ષા તારીખ.............. ..19/05/2018
વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો.....
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો.