-->

ગુરુ પુર્ણિમા ઉજવણી - 2018

જીવન માં ગુરુ નું મહત્વ ખૂબજ છે . ગુરુ વિના જીવન અધૂરું છે. ગુરુ જ જીવન માં સાચી દિશા બતાવે છે તેથી ગુરુ ને ભગવાન થી પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ............. આજ રોજ ગુરુ પુર્ણિમા નિમિતે શાળા માં ગુરુ પૂજન તેમજ ભજન સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અે સૌ પ્રથમ ગુરુ નું પુજન કયાૅ બાદ કાયૅક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી . બાળકો એ સરસ ગુરુજી વિશે વક્તવ્ય આપ્યા હતા .. કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન સંચાલન ભરતભાઇ પુરોહિત સાહેબે કયુૅ હતું.......... *गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।*
*गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥*

*गुरुपूर्णिमा की आप सभी को हार्दिक शुभकामनाएं