-->

"" આપણો પોશાક - આપણી સંસ્કૃતિ "" ટેૃડિશનલ ડે - 2018

                 ભારત દેશ વિવિધતા માં એકતા ની સાથે સંસ્કૃતિ નો દેશ છે. આપણી સંસ્કૃતિ ને જાળવવી આપણી નૈતિક ફરજ છે. બાળકો આપણા વારસા ને સમજે તે માટે આજે "આપણો પોશાક" ટેૃડિશનલ ડે ની ઉજવણી શાળા કક્ષા એ કરવામાં આવી હતી.
                      દેવ વિધામંદિર થરાદ ના સંચાલક શ્રી દેવાભાઈ પટેલ સાહેબ ના માગૅદશૅન થકી આજ રોજ શાળામાં ટેૃડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી  જેમાં બાળકો એ અવનવા પોશાક માં આવ્યા હતા . બાળકો પોતાના પોશાક માં ખુબ જ ખુશ જોવા મળ્યા હતા .  શાળા ના ગણિત ના શિક્ષક વશરામભાઈ ચૌધરી દ્વારા બાળકો ને આપણી સંસ્કૃતિ ને સાચવવા ની વાત કરી હતી . આજની આઘુનિક સંસ્કૃતિ નું અનુકરણ કરવાની ના પાડી હતી.