ભારત દેશ સંસ્કૃતિ અને સંસ્કાર નો દેશ છે. રૂષિમુનિ ઓ પણ કહી ગયા છે કે જ્યાં સ્ત્રી ઓની પૂજા, માન સન્માન મળે છે ત્યાં ભગવાન નો વાસ હોય છે. આપણા દેશ મા પુરૂષો ની સરખામણી એજ સ્ત્રી ઓને પણ ગણવામાં આવે છે.
મહિલા સશક્તિકરણ સપ્તાહ અંતર્ગત તારીખ 07.08.2018 ના રોજ દેવ વિદ્યા મંદિર થરાદ દ્વારા આજે "મહિલા શિક્ષણ દિન" નિ ઊજવણી કરવામાં આવી. શાળા ના આચાર્ય શ્રી ભરતભાઈ પુરોહિત સાહેબ દ્વારા આજ ના યુગ માં સ્ત્રીઓ નું સું મહત્વ છે તેની સમજ આપી હતી. શાળા ના શિક્ષિકા બહેન રિધ્ધીબેન પટેલ દ્વારા મહિલા ઓને મુજવતા પ્રશ્ર્નો, પડકારો અને તેના ઉપાયો વિષે ચર્ચા કરી હતી. દેવ વિદ્યા મંદિર થરાદ ના સંચાલક શ્રી દેવાભાઇ પટેલ સાહેબ દ્વારા કન્યા કેળવણી ને પ્રોત્સાહન મળી રહે તેવો તેમનો ઉદેશ્ય છે. છેવાડા ની બાળા ઓ અધુરું શિક્ષણ ના મૂકે તે થી કન્યા ઓની ફી 50 ટકા કરવામાં આવી છે. જેને સારો પ્રતિસાદ મળ્યો છે.