નમસ્કાર ......
આપના બાળકને અમારી સંસ્થામાં જ મુકવા માટે નહી પણ સંસ્થાની સત્યતા આપની આંખે નિહાળવા માટે દેવ વિધામંદિર શાળા પરિવાર આપને હ્દયથી આવકારે છે . આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. આજ થી જ જો તેને યોગ્ય માર્ગદર્શન આપવા માં આવશે તો આવનારા સમય માં સાચી દિશા તરફ જઈ શકશે. આજે જરૂરી છે બાળકો ની સાચી શકિત , રસરુચિ ને ઓળખવાની તેનામાં રહેલી સુસુપ્ત શકિત ઓને ઓળખવાની. તોજ તેને સાચી દિશા મળશે.
> દેવ વિધામંદિર થરાદ માં એડમિશન થકી સૌ પ્રથમ બાળક ની શરમ સંકોચ દુર કરી બાળકો ની વચ્ચે બોલતા કરવામાં આવે છે જેનાથી તેનો આત્મવિશ્ર્વાસ વધે છે.
> બાળક ની સુષુપ્ત શકિત બહાર લાવવા તેને વધુ ને વધુ તક આપવામાં આવે છે.
> શાળા કક્ષા એજ વિવિધ ખાસ દિવસો ની ઉજવણી. રજા ના દિવસે કોઈ ખાસ તહેવાર આવતો હોય તોપણ શાળા મા તેની ખાસ ઉજવણી.
> જાહેર પરીક્ષાઓ નવોદય , શિષ્યવૃત્તિ , ભારત કો જાનો અનેક પરિક્ષા નું માગૅદશૅન અને તૈયારીઓ.
> ધોરણ 01 થી જ બાળકો ને સામાન્ય જ્ઞાન ની સંપુણૅ તૈયારી.
> સંપૂણૅ હવા ઉજાસ વાળા મયાૅદિત સંખ્યા, પ્રોજેક્ટર, સી. સી . ટી. વી કેમેરા થી સજ્જ વગૅખંડ.
> શાળા સંચાલક ની સીધી દેખરેખ . વ્યક્તિગત બાળક સાથે આત્મિયતા.
> HTAT પાસ અનુભવી આચાર્ય નું સતત માગૅદશૅન
> બાળકો ખુલ્લા મન થી રમી શકે તેવુ વિશાળ મેદાન
> અનુભવી , કાયૅ રસ નિપુણ સ્ટાફ.
> વાષિૅક બે નાના મોટા પ્રવાસ નું આયોજન
> કન્યાઓને પચાસ ટકા ફી માફ.
.. > શાળા માં જ નાસ્તા માટે કેન્ટિન ની વ્યવસ્થા ..... .. ... .. .. .. . .... ... .. .......... .. ..........
શાળા માં ભણતા બાળકો ના વાલીઓ નો અભિપ્રાય લઈ શાળા ની આજે જ મુલાકાત લો.
. ...... ... . .. . ... .. ................ ................. .. .....
KG 1.2 અને ધોરણ 01 થી 10 માં એડમિશન ચાલુ છે. આ વર્ષે 11 સાયન્સ વિભાગ ચાલુ કરેલ છે.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો.
વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો.અથવા સંપર્ક કરો.