-->

વન્ય જીવ દિવસ - 3 માર્ચ દેવ વિદ્યામંદિર થરાદ

             
                     આજ રોજ ફોરેસ્ટ વિભાગ થરાદ દ્વારા વન્ય જીવ દિવસ ની ઉજવણી કરવામાં આવી.જેમાં બાળકો ને વન્ય જીવ નું મહત્વ સમજાવવામાં આવ્યું..