-->

શાળાની એજ્યુકેશન એપ્લિકેશન

RAMESH CHAUDHARI
નમસ્કાર વાલીમિત્રો અને વિદ્યાર્થીમિત્રો, આપ સર્વે ને જણાવતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આજે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીને એક જ જગ્યાએ થી બધા જ વિષયના પુસ્તકો અને વિડિયો મળી રહે તેના માટે એક એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આપ સર્વે તેને ડાઉનલોડ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર પણ કરજો.
🎓આ એપના ફાયદા અથવા વિશેષતાઓ
👉🏻એક જ એપ માં ધોરણ 1 થી 12 ના અભ્યાસક્રમના પુસ્તકો અને વિડિયો.
👉🏻ઓછી સાઇઝની હોવાથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય.
👉🏻યુટ્યુબ માં વિડિયો શોધવા ના નહિ. યુટ્યુબમાં વિડિયો શોધતા અને વીડિયો જોવામાં વિદ્યાર્થીઓ સમય બગડે છે તે અહીંયા મગજમારી નહિ.
👉🏻સળંગ અભ્યાસક્રમ.
👉🏻તદ્દન ફ્રી...
👉🏻દરેક વિદ્યાર્થી ઉપયોગ કરી શકે.

આ એપ બનાવવાનો હેતુ કોરોના મહામારી ના સમયમાં બાળકોને ઘરે બેઠા શૈક્ષણિક સામગ્રી શોધવી ના પડે અને દરેક સામગ્રી એક જ સાથે સરળતાથી મળી રહે તેવો છે. આ એપ યુટ્યુબ આધારિત છે. જો કોઈના કોપીરાઇટ નો ભંગ થતો હોય તો અમને જણાવજો. આ એપ માત્ર વિદ્યાર્થીઓને મદદ રૂપ થવાનો છે.તેમજ આ એપ દરેક વિદ્યાર્થી ઉપયોગ કરી શકે છે તેમજ તદ્દન ફ્રી છે. જો આપના કોઈ સૂચન હોય તો અમને અવશ્ય જણાવજો અને મદદની જરૂર હોય તો અમારો સંપર્ક કરવો. આ એપ વધુમાં વધુ શેર કરો તેવી અપેક્ષા. આભાર.