-->

72 મા પ્રજાસતાક દિન ની ઉજવણી

                           ભારત વષૅ માં આપણે અનેક તહેવારો ની ઉજવણી કરતા હોઈ એ છીએ. એમા આપણા રાષ્ટ્ર ના તહેવારો ની આપણે ઘામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરી. ભારત દેશ આઝાદ તો થયો પણ આપણી પ્રજાના હાથ માં સતા આવી 26 જાન્યુઆરી ના રોજ. ત્યારબાદ સાચી લોકશાહી ની શરૂઆત થઈ. જેમ જેમ આઝાદી ના દિવસો વિતવા લાગ્યા તેમ માણસ સ્વતંત્ર અને પ્રગતિશીલ બનવા લાગ્યો.      

આજ રોજ શાળા માં દવજ વંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાના પ્રમુખ દેવાભાઇ પટેલ, લક્ષ્મણભાઈ દેસાઈ અને વિરમ દેસાઇ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું..શાળા ના આચાર્ય ભરત ભાઈ પુરોહિત દ્વારા મહેમાનો ને શાબ્દિક સ્વાગત સાથે આજના દિવસ નું મહત્વ ની સમજ આપી હતી..શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ દ્વારા બાળકો ને આજ ના દિન નું વિશેષ મહત્વ સમજાવ્યું હતું..શાળા ના વિધાર્થી વિરમ દેસાઈ  MBBS મા એડમિશન મેળવી ગૌરવ વધાર્યું હતું..જેને બાળકો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું..છેલ્લે જયેશભાઈ પંડ્યા એ તમામ નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.