-->

શાળાની ડિજિટલ એપ્લિકેશન

RAMESH CHAUDHARI

 આપ સર્વે વાલી મિત્રોને જણાવતા ખુશી થાય છે કે આ વર્ષથી આપણી શાળા દ્વારા ડિજિટલ મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. જેની મદદથી દરેક બાળક અને વાલી શાળા સાથે ડિજિટલ રીતે જોડાયેલ રહે. તેમજ વાલી બાળકની હાજરી, ટેસ્ટના ગુણ, ફીની માહિતી તેમજ વિદ્યાર્થીનું પરિણામ જાણી શકશે. જયારે બાળક પણ પોતાનું ગૃહકાર્ય, ઓનલાઈન શિક્ષક માટેની લીંક કે વિડિયો લીંક તેમજ વિવિધ પ્રકારનું સાહિત્ય એપ દ્વારા મેળવી શકશે. આ એપ માત્ર શાળામાં રજીસ્ટર મોબાઈલ નંબર પરથી જ લોગ ઈન કરી શકશો. આ એપ આપ ગુગલ પ્લે સ્ટોરમાંથી MYSANDESH લખીને કે અહીંયા આપેલ લિંક પર ક્લીક કરી ડાઉનલોડ કરી શકો છો. આપનો શાળામાં રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP દ્વારા લોગ ઈન થવું. કોડ માં DEV લખવું.

એપ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.