નમસ્કાર મિત્રો, આપ સર્વને જણાવતાં આનંદ થાય છે કે આપણા થરાદ શહેરમાં આપણી શાળા સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરી આ વર્ષે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે. હંમેશા આપ સર્વેનો ખૂબ જ પ્રેમ અને સહકાર મળ્યો છે. અને સદાય રહે તેવી અપેક્ષા. હરીફાઈ અને ટેકનોલોજીના આ યુગમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી ગયું છે ત્યારે અમારો કાયમી એક જ હેતુ રહ્યો છે કે બાળકને યોગ્ય સંસ્કાર અને ગુણવતાયુક્ત શિક્ષણ મળે તથા બાળકનો સર્વાંગી વિકાસ થાય.
શાળા સંકુલમાં બાલમંદિર, ધોરણ 1 થી 10 તેમજ ધોરણ 11 - 12 ( સાયન્સ અને આર્ટ્સ) સુધીનું શિક્ષણ ઉપલબ્ધ છે. તેમજ કુમાર તેમજ કન્યા છાત્રાલયની સુવિધા અને શાળા વાહનની સુવિધા છે.
વધુ માહિતી માટે આપ અમારી શાળાની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અથવા શાળાની વેબસાઇટની મુલાકાત લઈ શકો છે.
વેબસાઇટની મુલાકાત લેવા અહિયાં ક્લિક કરો.
આપ ઓનલાઈન ફોર્મ ભરી ને આપનું એડમિશન કરાવી શકો છો.
એડમિશન ફોર્મ ભરવા અહિયાં ક્લિક કરો.
શાળાની વિવિધ પ્રવૃતિઓની ઝાંખી જોવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લો.
યુટ્યુબ ચેનલની મુલાકાત લેવા અહિયાં ક્લિક કરો.
વધુ માહિતી માટે 971275122. 9824466988, 9537148575,9712111891 પર કોલ કરી શકો છો.