-->

આઝાદીના અમૃત મહોત્સવ અતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન - 2021

 આ વર્ષે ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે જેની યાદમાં ભારત સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે જેમાંથી આપણી શાળામાં પણ કેટલીક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તવ્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધલેખન સ્પર્ધા.

આ દરેક સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સરસ મજાની રજૂઆત પણ કરી હતી. જેમાં વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેવા બદલ તેમણે પ્રમાણપત્રો આપવામાં આવ્યા અને એકથી ત્રણ નંબર પણ આપવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીમિત્રોને શાળા પરિવાર વતી આચાર્ય સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી.