આજ રોજ દેવ વિદ્યામંદિર થરાદ ખાતે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં સૌ પ્રથમ શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ દીપ પ્રગટાવી આરતી કરી કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો.શાળા ના આચાર્ય ભરતભાઈ અને જયેશભાઇ એ તેમજ શાળા ના સ્ટાફમિત્રો એ બાળકો નો ઉત્સાહમાં વધાર્યો હતો.શાળા પરિવાર વતી તમામ બાળકો ને ફાફડા જલેબી નો નાસ્તો આપવામાં આવ્યો હતો.કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન હકમાભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.