આજ રોજ આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી..20 માર્ચ ના રોજ રવિવાર હોવાથી આજે બાળકો ને લુપ્ત થતી ચકલી વિશે ની માહિતી શાળા દ્વારા આપવામાં આવી હતી. આજ ના દિવસે ચકલી પ્રેમી અને ચકલીઘર બનાવી ને નહિ નફા નુકશાન ની ગણતરી એ દરેક ને બનાવી આપતા દુધવા ગામ ના ચકલી પ્રેમી રૂપેશભાઈ સુથાર નું આજના દિવસે શાળા પરિવાર વતી મોમેંટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.સાથે શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા બાળકો ને ચકલી ને કઈ રીતે બચાવી શકાય તેની માહિતી આપી હતી. રૂપેશભાઈ સુથાર તરફ થી બાળકો ને નાસ્તો આપી મો મીઠું કરાવવામાં આવ્યું.જયેશભાઇ પંડ્યા તરફ થી આભારવિધિ કરવામાં આવી હતી.
વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી 2022
મંગળવાર, માર્ચ 22, 2022
વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલી પ્રેમી નું દેવ વિદ્યામંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું.