વિશ્વ વન દિવસ ની ઉજવણી - 2022
મંગળવાર, માર્ચ 22, 2022
દેવ વિદ્યામંદિર ખાતે 21 માર્ચ વન દિવસ ની ઉજવણી. આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે.સાથે સાથે જંગલ વિસ્તાર પણ એટલોજ છે.પણ આજના ટેકનોલોજી ના યુગ મા આડે ધડ વૃક્ષો નું નિકંદન નીકળી રહ્યું છે .જે આપના મનુષ્ય જીવન માટે ખૂબ ખતરા રૂપ સાબિત થશે.. જેને બચાવવું દરેક ની ફરજ છે.આજ રોજ 21 માર્ચ વન દિવસ નિમિતે થરાદ રેન્જ ફોરેસ્ટ ના પદાધિકારીઓ થરાદ ની દેવ વિદ્યામંદિર ખાતે હાજર રહી બાળકો ને માર્ગદર્શન ની સાથે ઓનલાઇન કાર્યક્રમ બાળકો સાથે નિહાળ્યો હતો..