-->

દ્વિતીય વાર્ષિક પરીક્ષા પરીણામ - 2022

RAMESH CHAUDHARI
બાળક શાળા માં શિક્ષણ સાથે સંકળાયેલું હોય છે..શિક્ષણ સાથે સાથે બાળક ને અનેક પ્રવૃત્તિમય શિક્ષણ સાથે સાથે જોવા મળતું હોય છે.બાળક ની શુશુપ્ત શક્તિ તેની કાબેલિયત વિવિધ પ્રવૃત્તિ અને પરીક્ષા ના પરિણામ પર જોવા મળે છે .બાળક અત્યારે દરેક બાળક ને વર્ગખંડ માં દરેક ને પ્રથમ નંબર લાવવો હોય છે અને દરેક બાળક ને પોતાની મહેનત પ્રમાણે પરિણામ મળતું હોય છે..આજ રોજ ધોરણ 09 થી 12 ની દ્વિતીય પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં 01 થી 05 નંબર લાવનાર બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી.