-->

તાલુકા કક્ષાનો કલા મહાકુંભ - 2022

RAMESH CHAUDHARI
આજ રોજ તા.8/2/2022 થરાદ ની દેવ વિદ્યામંદિર ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં થરાદ તાલુકા ની પ્રાથમિક વિભાગ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ નાં બાળકો એ ભાગ લીધો હતો..જેમાં એક પાત્ર અભિનય, રાસ ગરબા, ભરતનાટ્યમ, ગીત સ્પર્ધા, વક્તવ્ય, નિબંધ સ્પર્ધા જેવા વિષયો પર બાળકો એ પોતાની કળા ને બહાર લાવી હતી..શાળા ના પ્રમુખ દેવાભાઇ પટેલ દ્વારા તમામ શાળા ના બાળકો શિક્ષકો અને આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું હતું..કાર્યકમ નું આયોજન નારોલી માધ્યમિક વિભાગ જે. ડી.ચૌહાણ દ્વારા કર્યું હતું..બાળકો એ ઉત્સાહ થી ભાગ લીધો હતો..