આજે તા. ૧૬/૦૫/૨૦૨૨ ને સોમવારના રોજ યોજાયેલ પ્રવેશ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીનું પરિણામ નીચે આપેલ પરિણામ જુઓ લિંક પર ક્લિક કરતા જ જોવા મળશે. આપના બેઠક નંબર પ્રમાણે ગુણ મુકેલ છે.આજે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન.
જે વિદ્યાર્થીઓને શાળામાં ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના બાકી હોય તેમણે તા.૨૦/૦૫/૨૦૨૨ ને શુક્રવાર સુધીમાં ફરજીઆત પણે જમા કરાવી પહેલા તે વહેલના ધોરણે પ્રવેશ મેળવી લેવો ત્યારબાદ આપની વાતને દયાને લેવામાં આવશે નહિ.
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- શાળા છોડ્યાનો દાખલો ( એલ.સી. )
- પરિણામની ક્ષેરોક્ષ
- આધારકાર્ડની ક્ષેરોક્ષ
- પાસપોર્ટ ફોટા - ૨