રક્ષાબંધન ઉજવણી 2022..
શુક્રવાર, ઑગસ્ટ 12, 2022
આજ રોજ તારીખ 11.08.2022 ને ગુરુવાર ના રોજ હિન્દુ ધર્મ નો તહેવાર રક્ષાબંધન ની ઉજવણી શાળા કક્ષા એ ધામ ધુમ થી કરવામાં આવી ..જેમાં આજે સૌ પ્રથમ દીપ પ્રાગટય કરી માં સરસ્વતી વંદના થી કાર્યક્રમ ની શરૂઆત કરી..બાળકો દ્વારા વકતવ્ય સરસ મજા ના ભાઈ બહેન નાં ગીત રજૂ કરી કાર્યક્રમ ને વધુ દીપાવ્યો હતો...કાર્યક્રમ નું સંચાલન શ્રવણ ભાઈ સાહેબ કર્યું હતું...શાળા ના આચાર્ય શ્રી ભરતભાઈ પુરોહિત આજ ના દિવસ નું મહત્વ સમજાવ્યું હતું અને બધા બાળકોને શાળા ની દીકરીઓ દ્વારા મો મીઠું કરાવી તિલક કરી રાખડી બાધવામાં આવી હતી...અને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો..