-->

સાપ્તાહિક કસોટી - 2022

 શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેના માટે હંમેશા શાળા તૈયાર રહે છે નવી નવી પદ્ધતિ દ્વારા બાળકોને શીખવાડવા માટે શાળાના શિક્ષક મિત્રો પણ એટલા જ આતુર હોય છે. પરંતુ તેમાંથી બાળક કેટલું શીખ્યો તે માટે તેનું મૂલ્યાંકન કરવું પણ જરૂરી છે. માટે શાળા દ્વારા દરેક ધોરણને એક સાથે મુલ્યાંકન કસોટી લેવાય અને એકસુત્રતા જળવાય તે માટે દર શનિવારે સાપ્તાહિક એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. અને દર સોમવારે તેનું પરિણામ શાળાની એપ્લીકેશન દ્વારા વાલીઓને મુકવામાં આવે છે.







વધુ બીજા ફોટા જોવા અને ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.