-->

કાનૂની જાગૃતતા અને સાક્ષરતા અન્વયે શિબિર - 2022

 આજ રોજ આપની શાળા દેવ વિદ્યામંદિર થરાદ ખાતે જિલ્લા કાનૂની સેવા  સતા મંડળ બનાસકાંઠા પાલનપુર  ના અનુસંધાને શાળા માં કાનૂની જાગૃતતા અને સાક્ષરતા અન્વયે શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ સિવિલ કોર્ટ ના વકીલ ઉત્તમભાઈ દ્વારા બાળકો ને કાયદાકીય માહિતી આપવા માં આવી હતી.. પોકશો એક્ટ ની માહિતી આપી માહિતગાર કર્યાં હતા.પોકસો એક્ટ એવરનેસ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ધોરણ 09 થી 12 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને સંવાદ કર્યો હતો.. શાળા ના આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા મહેમાનો નું  સ્વાગત કરી ને બાળકો ને માહિતી આપવામાં આવી હતી..








બીજા વધુ ફોટા જોવા અને ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.