યુવા દિવસ - 2023
સોમવાર, જાન્યુઆરી 23, 2023
સ્વામી વિવેકાનંદ નો જન્મ 12 જાન્યુઆરી ના રોજ થયો હતો તે દિવસને તેમના માનમાં યુવા દિવસ તરીકે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. આપણી શાળામાં પણ દર વર્ષે આ દિવસને ધામ ધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સ્વામી વિવેકાનંદ ને પુષ્પાંજલિ અર્પી તેમના પ્રેરક પ્રસંગો ને વિદ્યાર્થીઓને દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.