-->

પ્રવૃત્તિમય શિક્ષણ

RAMESH CHAUDHARI
શાળામાં આવનાર દરેક બાળકની યાદશકિત, રસરુચિ, અપેક્ષાઓ અને ઈચ્છાઓ જુદી જુદી હોય છે. તેમને દરેકને અલગ અલગ વિષયમાં કેવી રીતે રસરુચિ કેળવાય તે માટે આપણી શાળાના દરેક શિક્ષક મિત્રોએ પોતાના વિચારો દ્વારા પોતાના વિષયને સરળ બનાવીને બાળકની સામે રજૂ કરે છે. જેના માટે તે જુદા જુદા સાધનોનો ઉપયોગ કરે છે અને બાળકોને તેનાથી અવગત કરાવે છે.