હનુમાન ચાલીસા નો પાઠ
સોમવાર, જાન્યુઆરી 23, 2023
આજનું બાળક એ આવતી કાલનું ભારત દેશનું ભવિષ્ય છે. જે શાળાઓમાં તૈયાર થઈ રહ્યું છે. આજના ટેકનોલોજી અને પશ્ચિમી સંસ્કૃતિ ના જમાનામાં આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ભૂલી ના જાય તે માટે આપણી શાળામાં દરરોજ શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે.