દ્વિતિય વાર્ષિક પરીક્ષા પરિણામ - 2023
શુક્રવાર, ફેબ્રુઆરી 17, 2023
આજે ધોરણ 9 થી 12 માં યોજાયેલ દ્વિતિય વાર્ષિક પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની રીતે મહેનત કરીને શ્રેષ્ઠ પરિણામ મેળવવાના પ્રયાસો કર્યા. શ્રેષ્ઠ પરિણામ મેળવનાર દરેક વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન...