-->

રંગપુરણી - મહા શિવરાત્રી

RAMESH CHAUDHARI
આજે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે શાળાના બાળકો પર્વનું મહત્વ સમજે તે હેતુથી પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા રંગપુરણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.