![]() |
ખુલ્લો મંચ - ચિત્ર સ્પર્ધા
સોમવાર, ફેબ્રુઆરી 06, 2023
આજ રોજ આપણી શાળામાં ધોરણ 1 થી 5 ની ખુલ્લા મંચ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા જુદા જુદા વિષયના આધારે ચિત્રો દોરવામાં આવ્યા તેમજ તેમાં સરસ મજાના રંગપૂરણી કરવામાં આવી. આ સ્પર્ધાનું આયોજન પ્રાથમિક વિભાગના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.