-->

અભિયોગ્યતા કસોટી અને પરિણામ - 2023

 આજ રોજ તારીખ ૨૫/૦૪/૨૦૨૩ ના રોજ ધોરણ ૯ અને ૧૦ માટેની અભિયોગ્યતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સાથે સાથે કટલાક વાલીઓ પણ હાજર રહ્યા હતા. દરેક વિદ્યાર્થી મિત્રોએ ખુબ જ ઉત્સાહ અને આનંદ સાથે પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અગાઉના ધોરણના અભ્યાસક્રમમાંથી પૂછવામાં આવ્યું હતું. એક કલાકની પરીક્ષા બાદ દરેક વિદ્યાર્થી મિત્રોને ચા સાથે હળવો નાસ્તો આપ્યો હતો. 

અભિયોગ્યતા કસોટીનું માળખું અને અભ્યાસક્રમ જોવા અહિયાં ક્લિક કરો.

ધોરણ ૯ નું પરિણામ જોવા માટે અહિયાં ક્લિક કરો.

ધોરણ ૧૦ નું પરિણામ જોવા માટે અહિયાં ક્લિક કરો.