દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું. આમ તો આપણી શાળા દર વર્ષે ધોરણ 10 અને 12 માં 80 % કરતા વધારે પરિણામ મેળવે તે તે પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું તે બદલ શાળા પરીવાર વતી દરેક વિદ્યાર્થી મિત્રોને ખુબ ખુબ અભિનંદન.