" મર્દો ની મોકાણ માં જવું ભલે,
પણ, કાયરો ની જાન માં ચડવું નથી,
મૌત ની મુસ્કાન મીઠી માણશું
પણ જિંદગીમાં જીવવા રડવું નથી,"
આવી ખુવારી રાખનાર અત્યંત સ્વાભિમાની મારી ગુર્જરધરા નો વિરલો , ગુજરાતી સાહિત્ય અને સોરઠ ની શોર્યતા ને શબ્દોની સજાવટ થી લોકો સમક્ષ પ્રસ્તુત કરનાર
" શાયર ઓફ નેશન"
ઝવેર જેવાં ઝવેરચંદ મેઘાણીજીને જન્મજયંતી નિમિત્તે સત્ સત્ નમન વંદન સહ વિરાંજલી
આજ રોજ શાળામાં રાષ્ટ્રીય શાયર કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.