-->

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસની ઉજવણી 2023

RAMESH CHAUDHARI

 10 ઓકટોબર ના રોજ સમગ્ર વિશ્વમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજના દોડધામ ભરી જીંદગીમાં સતત તણાવ દરેક લોકો અનુભવે છે. જેની અસર તેમના માનસિક સ્વાસ્થય પર થાય છે. જેના વિશે બાળકો જાણે અને તેમનું માનસિક સ્વાસ્થય સારું જળવાઈ રહે તે માટે આપણી શાળામાં સિવિલ કોર્ટના વકીલો દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું.