-->

તુલસી પૂજન 2023

RAMESH CHAUDHARI

 तुलसी यस्‍य भवने प्रत्‍यहं परिपूज्‍यते ।

 तद़्‍गृहं नोपसर्पन्‍ति कदाचिद्यमकिङ्‍कराः ॥            


અર્થ : એવું કહેવાય છે કે જેના ઘરે તુલસીની પ્રતિદિન પૂજા થાય છે, તે ઘરે યમદૂત ક્યારે પણ આવી શકતા નથી.

આજ રોજ શાળા માં બાળકો દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું..સાથે તુલસી નું મહત્વ બાળકો ને સમજાવવામાં આવ્યું..બાળકો તુલસી નું મહત્વ જાણે ઘરે તુલસી ઉગાડી તેનું પૂજન કરે તેનું મહત્વ જાણે તે ઉદ્દેશ થી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો...