-->

અભિયોગ્યતા કસોટી 2024

RAMESH CHAUDHARI
નમસ્કાર મિત્રો આપ સર્વને જણાવવાનું કે આગામી સત્ર માટે આપણી શાળામાં ધોરણ 9 માટેની એડમિશન માટે અભિયોગ્યતા કસોટીના પ્રથમ રાઉન્ડનું આયોજન તારીખ ૩૧ /૦૩/૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડની અભિયોગ્યતા કસોટી આપી શક્યા નથી તેમના માટે બીજા રાઉન્ડની અભિયોગ્યતા કસોટીનું આયોજન કરેલ છે જેની માહિતી નીચે મુજબ છે. અત્યારે ધોરણ 8માં કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે.

તારીખ : 05/05/2024 ને રવિવાર
સમય : 10.00 થી 11.00

અભ્યાસક્રમ
ધોરણ 8 નો દ્વીતીય સત્રનો રહેશે.
વિજ્ઞાન - 10 ગુણ
ગણિત - 10 ગુણ
અંગ્રેજી - 10 ગુણ
સામાજિક વિજ્ઞાન - 10 ગુણ
ગુજરાતી - 10 ગુણ

કુલ 50 ગુણની કસોટી રહેશે.

અભિયોગ્યતા કસોટીમાં મેળવેલ ટકાવારીને આધારે મળવાપાત્ર શિષ્યવૃતિ
95% કરતાં વધારે - કુલ વાર્ષિક ફી માં 50% માફી
85% કરતાં વધારે - કુલ વાર્ષિક ફી માં 25% માફી

અભિયોગ્યતા કસોટી માટે રજિસ્ટ્રેશન કરવા માટે
વિદ્યાર્થીનું નામ, ગામ, મોબાઇલ નંબર લખીને 9016544481 નંબર પર વોટ્સઅપ કરવું.
અથવા અહિયાં ક્લિક કરીને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું.




પરીક્ષાના મેરીટ લીસ્ટની જાણ આપને કોલ કરીને કરવામાં આવશે.