-->

એડમિશન પ્રક્રિયા ૨૦૨૪ - ૨૫

RAMESH CHAUDHARI

 આથી  આપ સર્વે વાલી મિત્રો, સ્નેહીજનો અને શુભચિંતક મિત્રોને જણાવવાનું કે આગામી જૂન –૨૦૨૪ માટે આપણી શાળામાં બાળમંદિર, બાલવાટિકા અને ધોરણ ૧ થી ૧૨ ( આર્ટસ ) માટે એડમિશન પ્રક્રિયા ચાલુ થઇ ગયેલ છે. આપ સત્વરે વહેલા તે પહેલાના ધોરણથી આપના કે આપના સગા વહાલાના કે મિત્રોના બાળકોને આપણી શાળામાં પ્રવેશ અપાવી નિશ્ચિંત બનો. 

એડમિશન મેળવવા માટે આજે જ શાળા કાર્યાલય નો રૂબરૂ સંપર્ક કરવો અથવા શાળાની વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરવું.


કાર્યાલય સમય : ૮.૦૦ થી ૧૨ .૦૦ 

                                    

::  એડમીશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ::

બાલમંદિર,બાલવાટિકા અને ધોરણ ૧ માટે

  • જન્મ તારીખનો દાખલો
  • આધારકાર્ડની ક્ષેરોક્ષ 
  • પાસપોર્ટ ફોટા - ૦૨ 
ધોરણ ૨ થી ૧૨ માટે 
  • શાળા છોડ્યાનો દાખલો ( એલ.સી. )
  • પરિણામની ક્ષેરોક્ષ
  • આધારકાર્ડની ક્ષેરોક્ષ
  • પાસપોર્ટ ફોટા - ૦૨
  • બેંક પાસબુકની ક્ષેરોક્ષ
  • આવકનો દાખલો ( SC - ST કેટેગરીના વિધાર્થીઓ માટે )
  • જાતિનો દાખલો ( SC - ST કેટેગરીના વિધાર્થીઓ માટે )
દરેક ધોરણમાં માર્યાદિત સંખ્યા લેવાની હોઈ વહેલા તે પહેલાના ધોરણે એડમીશન મેળવી લેવું.
શાળા કાર્યાલય સમય દરમિયાન ઉપર મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે રૂબરૂ શાળાની મુલાકાત લઈને એડમીશન ફોર્મ ભરવું.
આપ નીચે આપેલ લીંક પર ક્લિક કરીને ઓનલાઈન એડમીશન ફોર્મ ભરી શકો છો.


ઓનલાઈન એડમીશન ફોર્મ ભરવા માટે અહિયાં ક્લિક કરો.