-->

વિશ્વ યોગ દિવસની ઉજવણી 2024

RAMESH CHAUDHARI
દેવ વિદ્યામંદિર થરાદ ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. આપની સૌની દેવ વિદ્યામંદિર થરાદ ખાતે આજ રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી..યોગ નું મહત્વ દિવશે ને દિવશે વધતું જાય છે. યોગ એ આત્મા સાથે નું મિલન છે.જેના ભાગ રૂપે આજે શાળા માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળા ના આચાર્ય જયેશભાઈ પંડ્યા દ્વારા કાર્યકરની શરૂઆત કરવામાં આવી હતી.રમેશભાઈ ચૌધરી દ્વારા બાળકો ને આજ ના દિવસ નું મહત્વ સમજાવી યોગ ના ફાયદા વિશે માહિતી આપવામાં આવી હતી.. શાળા ના ઉત્સાહિત શિક્ષક અને યોગ ટ્રેનર શ્રવણભાઈ રાજપૂત દ્વારા બાળકો ને વિવિધ યોગ કરાવવા માં આવ્યા હતા..કાર્યક્રમ માં શાળા ના તમામ શિક્ષક મિત્રો અને વાલીઓ એ ભાગ લીધો હતો..કાર્યક્રમ નું સંચાલન અશ્વિનભાઈ સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું..અને બધા સાથે મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...