-->

વિશ્વ વસ્તી દિવસની ઉજવણી - 2024

RAMESH CHAUDHARI

 આજે આપણી શાળામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત શાળાના બાળકોને આજના દિવસ વિશે સુરેશભાઈ સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી. ત્યારબાદ આ ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ સરસ મજાનું ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું સંપૂર્ણ આયોજન અશ્વિનભાઈ અને શ્રવણભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.