પ્રાથમિક ધોરણથી જ બાળક સ્પર્ધાત્મક પરીક્ષાઓથી વાકેફ થાય તે હેતુસર સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી પરીક્ષાઓનું આયોજન થાય છે. બાળક આ પરીક્ષાઓમાં ભાગ લઈ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે જરૂરી છે માટે શાળામાં આવી પરીક્ષાઓ બાબતે જાણકારી આપવામાં આવે છે તેમજ તેને આવી પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે.
ધોરણ પ્રમાણે લેવાતી જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ
ધોરણ 5 - નવોદય, CET
ધોરણ 6 - PSE
ધોરણ 8 - નવોદય, જ્ઞાનસાધના, NMMS
ધોરણ 9 - SSE, TST
આ બધી જ પરીક્ષાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.