-->

વાર્ષિક પરીક્ષા અને પરિણામ 2025

સમગ્ર વર્ષ દરમિયાન બાળક અભ્યાસ કરે છે. તેના દ્વારા તે જુદા જુદા વિષયો શીખે છે તેમજ અભ્યાસની સાથે સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ કરે છે જેમાંથી તે પોતાની બુધ્ધિ શક્તિનો વિકાસ કરે છે અને તેના દ્વારા તેનો સર્વાંગી વિકાસ થાય છે. વર્ષ દરમિયાન લેખિત અને મૌખિક એમ બે પ્રકારની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. વર્ષના અંતે વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકનું મૂલ્યાંકન કરીને તેનું પરિણામ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે તમામ ધોરણની વાર્ષિક પરીક્ષાનું પરિણામ તા. 01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. જેમાં સર્વોતમ નંબર મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પરિણામ રૂબરૂ તેમજ શાળાની એપ્લિકેશન દ્વારા ઓનલાઇન પણ જાહેર કરવામાં આવ્યું હતું.


વાર્ષિક પરીક્ષા પરિણામ 2024 /25

K.G.-

1. ચૌધરી નેન્સીબેન અરવિંદભાઈ – 95%

2. બ્રાહ્મણ સીમા વિક્રમભાઈ – 92%.                         

3. જોષી ધ્રુતી વિષ્ણુભાઈ – 90%


બાલવાટિકા

1. ચૌધરી અંજલીબેન શાંતિભાઈ– 98.50%

2. ચૌધરી રિયાની ભરતભાઈ– 98%

3. પ્રજાપતિ હેત્વી હકમાભાઈ– 97.50%                  

3. ચૌહાણ દીત્યા નાનકભાઈ – 97.50%


ધોરણ – 1

1. મકવાણા વિયાન ધર્મેશભાઈ – 96.67%

2. સોલંકી મેશ્વા જયદીપ કુમાર – 96.44%

2. પુરોહિત પ્રિયંક વશરામભાઈ – 96.44%                    

3. ચૌધરી માહિરભાઈ ગણપતભાઈ– 95.56%


ધોરણ – 2

1.  ચૌધરી મિલનભાઈ ધીરુભાઈ– 92.67%

2. પરમાર તુલસીભાઈ ભેમાભાઈ – 89.56%

3. પંડ્યા તનુજ તુષારભાઈ– 87.11%


ધોરણ – 3

1. સુથાર ક્રિષ્નાબેન નરસિંહભાઈ– 90.55%

2. નાઈ મિલનભાઈ જયંતીભાઈ– 89.09%

3. ગૌસ્વામી પ્રાચીબેન નકલંગપુરી– 87.64%


ધોરણ – 4

1. પ્રજાપતિ કુંદનભાઈ કેવલભાઈ– 91.27%

2. ચૌધરી પ્રિન્સભાઈ ગોવાભાઇ – 90.91%

3. સિલોણા ભાગ્યશ્રી શંકરભાઈ – 88.55%


ધોરણ – 5

1. દવે રિવા ગૌરાંગભાઈ – 91.64%

2. દેસાઈ પ્રિન્સ દાનાભાઈ – 87.64%

3. ચૌધરી મયુરભાઈ વશરામભાઈ – 85.45%


ધોરણ – 6

1. ચૌધરી ચિરાગભાઈ શિવરામભાઈ – 96.43%

2. ચૌધરી હર્ષિતાબેન ગોવાભાઇ– 93.43%

3. પ્રજાપતિ પ્રિયાંશીબેન હાજાભાઇ – 92.71%


ધોરણ – 7

1. માળી બંસીબેન નરપતભાઈ – 98.45%

2. ચૌધરી ભૂમિબેન માસેગાભાઈ – 96.14%. 

3. પટેલ યશકુમાર ઉદાભાઈ – 92.06%


ધોરણ – 8

1. સુથાર કિશોરભાઈ બબાભાઈ – 94.43%

2. ચૌધરી અતુલભાઇ નીલાભાઈ – 93.86%

3. ચૌધરી પિયુષભાઈ ઈશ્વરભાઈ – 93.29% 

3. જાડેજા વિજયકુમાર પ્રવીણભાઈ – 93.29%


ધો. 9A

1. પરમાર ધવલકુમાર રસિકભાઈ – 95%

2. પંડ્યા શ્રદ્ધાબેન રામજીભાઈ – 86.93%

3. ચૌધરી પિયુષભાઈ વશરામભાઈ – 86.57%


ધો. 9B

1. હડીયલ મેહુલભાઈ બાબુભાઈ – 89.93%

2. ચૌધરી નિકુલભાઇ પ્રેમજીભાઈ– 84.57%

3. રબારી અરવિંદભાઈ ખુમાભાઈ– 83.50%


ધોરણ – 11

1. ચૌધરી ભુપતભાઈ પરાગાભાઇ – 92.07%

2.  ચૌધરી હસમુખભાઈ દેવશીભાઈ– 89.50%

3. રબારી સુમિતભાઈ રામસેગભાઈ– 89.36%


તમામ વિધાર્થી મિત્રોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન..